નવસારીનું ગૌરવ: કવિતા, ગાયન, વાદન અને ચિત્રકળામાં નવસારીની દીકરીઓએ લહેરાવ્યો વિજય ધ્વજ

     

નવસારીનું ગૌરવ: કવિતા, ગાયન, વાદન અને ચિત્રકળામાં નવસારીની દીકરીઓએ લહેરાવ્યો વિજય ધ્વજ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા ઉત્સવ-૨૦૨૫-૨૬માં નીચે મુજબની વિદ્યાર્થિનીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે:

- **બાળ કવિ સ્પર્ધા**: કુ. મનસ્વી એન પટેલ – વિદ્યામંદિર માછીયા વાસણ, ગણદેવી  

- **સંગીત ગાયન સ્પર્ધા**: કુ. વેદાંતિકા એસ પોકડે – પી.એમ. શ્રી કન્યા વિદ્યાલય, બીલીમોરા, ગણદેવી  

- **સંગીત વાદન સ્પર્ધા**: કુ. કીર્તિ વિજયભાઈ રાઠોડ – દા એ ઇટાલીયા કન્યાશાળા, ચીખલી  

- **ચિત્રકળા સ્પર્ધા**: કુ. સુનિતાકુમારી ઠાકોરભાઈ થોરાટ – લીમજર પ્રાથમિક શાળા, વાંસદા  


આ તમામ વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન. આ વિજેતાઓ હવે રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.


Post a Comment

0 Comments